Home Science Club
હોમસાયન્સ ડીપાર્ટમેન્ટ માં One day workshop નું આયોજન કરવામાં આવ્યું. જેનો વિષય “The Preparation of Teacher’s Manual study Material and Text Bank.”
20/07/2018 - 8 years agoહોમસાયન્સ ડીપાર્ટમેન્ટ માં One day workshop નું આયોજન કરવામાં આવ્યું. ...
View Event
ડો. રશ્મીબેનના માર્ગદર્શન હેઠળ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને હોમસાયન્સની વિદ્યાર્થીનીઓએ અને સ્ટાફે સક્રિય પણે પોતાનું યોગદાન આપ્યું.
26/02/2018 - 8 years agoડો. રશ્મીબેનના માર્ગદર્શન હેઠળ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આર્ટસ કોલે...
View Event
ટી. વાય. બી. એ. હોમસાયન્સની વિદ્યાર્થીનીઓએ “સલામતી એજ સમજદારી” અને “બેટી બચાવો બેટી વધાવો” નાટકો રજૂ કરવામાં આવ્યાં.
27/01/2018 - 8 years agoટી. વાય. બી. એ. હોમસાયન્સની વિદ્યાર્થીનીઓએ “સલામતી એજ સમજદારી” અને “બેટી બચાવો બ...
View Event
તા – ૧૬-૧-૧૮ થી ૨૪-૧-૧૮ દરમ્યાન સર્ટી. કોર્ષ ઇન મેકીંગ ચોકલેટ, પંજાબી વાનગી અને બ્યુટીપાર્લર કોર્ષ ડો. રશ્મીબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો.
16/01/2018 - 8 years agoતા – ૧૬-૧-૧૮ થી ૨૪-૧-૧૮ દરમ્યાન સર્ટી. કોર્ષ ઇન મેકીંગ ચોકલેટ, પંજાબી વાનગી અને...
View Event
M. A. Home Sci. ની વિદ્યાર્થીનીઓએ કોલેજ નજીકનાં નિમ્ન આર્થિક સ્તરવાળા વિસ્તાર નવીનગરીમાં 19 મહીલાઓને પ્રચલિત વાનગીઓને મોડીફાઈ કરી તેમને નિર્દેશન થકી શિક્ષણ આપ્યું.
12/09/2017 - 8 years agoM. A. Home Sci. ની વિદ્યાર્થીનીઓએ કોલેજ નજીકનાં નિમ્ન આર્થિક સ્તરવાળા વિસ્ત...
View Event
ગૃહવિજ્ઞાનની વિદ્યાર્થીઓએ પ્રો. રેણુકાબેન પારેખના નિર્દેશન હેઠળ એઇડ્સ ઉપર વિવિધ રંગોલી તૈયાર કરી અને “જાગૃતતા એજ સલામતી” નો સંદેશ આપ્યો.
01/09/2017 - 8 years agoગૃહવિજ્ઞાનની વિદ્યાર્થીઓએ પ્રો. રેણુકાબેન પારેખના નિર્દેશન હેઠળ એઇડ્સ ઉપર વિવિધ...
View Event
P.G. ની વિદ્યાર્થીનીઓ માટે વિસ્તરણ વ્યાખ્યાન માળા હેઠળ ડો. યોગેશભાઈ દેસાઈનું “Project Planning & Project Report Preparation” વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું.
06/02/2017 - 9 years agoP.G. ની વિદ્યાર્થીનીઓ માટે વિસ્તરણ વ્યાખ્યાન માળા હેઠળ ડો. યોગેશભાઈ દેસાઈનુ...
View Event
ડો. રશ્મીબેન દેસાઇનાં વડપણ હેઠળ ‘સીવણ વર્ગો’ નો સર્ટીફીકેટ કોર્ષ શરૂ કરવામાં આવ્યો. જેમાં વલસાડના ગાયત્રીબેન દેસાઈએ ઇન્સ્ટ્રકટર તરીકે સેવાઓ આપી.
04/01/2017 - 9 years agoડો. રશ્મીબેન દેસાઇનાં વડપણ હેઠળ ‘સીવણ વર્ગો’ નો સર્ટીફીકેટ કોર્ષ શરૂ કરવામાં આવ્...
View EventLPG સુરક્ષા પખવાડીયું અંતર્ગત ભારતગેસ દ્વારા સુરક્ષા પખવાડીયું ઊજવાઈ રહ્યું છે
29/12/2016 - 9 years agoLPG સુરક્ષા પખવાડીયું અંતર્ગત ભારતગેસ દ્વારા સુરક્ષા પખવાડીયું ઊજવાઈ રહ્યું...
View Event
Prof. Sonal Raval દ્વારા Eggless cake અને આઈસીંગનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું.
12/08/2016 - 10 years agoProf. Sonal Raval દ્વારા Eggless cake અને આઈસીંગનું ડેમોન્સ્ટ્...
View Event